હેલ્પલાઇન
તા. 24/07/2023 ના રોજ એન ડિવિઝન
તા. 24/07/2023 ના રોજ એન ડિવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન અંજલી બીટમાં ફરજ બજાવતાં TRB જવાન શૈલેશભાઈ ગોવિંદભાઈ બારોટને ફરજ પર હતા, તે દરમિયાન એક મોબાઈલ ફોન મળી આવેલ હતો, તે ફોનનાં માલીક વિક્રમભાઈ સિકાભાઈનો સંપર્ક કરી, ખરાઈ કરી તેઓનો ફોન પરત સોંપીને સારી કામગીરી કરેલ છે.